Om Fabrication · Patanૐ ફેબ્રીકેશન · પાટણ
Sheds, railings, windows and gates, built in Patan શેડ, રેલિંગ, બારી અને ગેટ, પાટણમાં તૈયાર
Steel, aluminium and glass work for homes, shops, societies and factories. Our own team measures, makes and fits every job. ઘર, દુકાન, સોસાયટી અને ફેક્ટરી માટે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કાચનું કામ. માપ લેવાથી ફિટિંગ સુધીનું બધું કામ અમારી પોતાની ટીમ કરે છે.
- GST registeredરજિસ્ટર્ડ
- 53+ designs to choose fromપસંદગી માટે ડિઝાઇન
- Patan and nearby townsઅને આસપાસના ગામો
What we makeઅમે શું બનાવીએ છીએ
Servicesઅમારી સેવાઓ
From a single window grill to a full factory shed. Tell us the size and site, and we will visit, measure and give you a price.એક બારીની ગ્રીલથી લઈને આખા ફેક્ટરી શેડ સુધી. સાઇઝ અને જગ્યા જણાવો, અમે આવીને માપ લઈ ભાવ આપીશું.
- 01
MS sheds & roofingM.S. શેડ અને છત
Industrial sheds, godowns, colour-coated sheet roofing and false ceilings.ઔદ્યોગિક શેડ, ગોડાઉન, કલર કોટેડ પતરાની છત અને ફોલ સીલિંગ.
- 02
Tension canopiesટેન્શન સ્ટ્રક્ચર
Car parking shades, walkways and entrance canopies in tension fabric.કાર પાર્કિંગ શેડ, વોકવે અને એન્ટ્રન્સ માટે ટેન્શન ફેબ્રિક કેનોપી.
- 03
SS & glass railingsS.S. અને કાચની રેલિંગ
Staircase, balcony and terrace railings in stainless steel, glass and wood.સીડી, બાલ્કની અને ધાબા માટે સ્ટેનલેસ સ્ટીલ, કાચ અને લાકડાની રેલિંગ.
- 04
Aluminium windows & partitionsએલ્યુમિનિયમ બારી અને પાર્ટીશન
Sliding windows, office partitions, ACP cladding and glazing.સ્લાઇડિંગ બારી, ઓફિસ પાર્ટીશન, ACP અને ગ્લેઝિંગનું કામ.
- 05
Gates, grills & laser-cut jaliગેટ, ગ્રીલ અને લેસર કટ જાળી
Main gates, safety doors and window grills, plain or with designer jali panels.મેઇન ગેટ, લોખંડના બારણા અને બારીની જાળી, સાદી અથવા ડિઝાઇનર જાળી સાથે.
- 06
Rolling & zebra blindsરોલિંગ અને ઝીબ્રા પડદા
Window blinds for homes and offices, measured and fitted.ઘર અને ઓફિસ માટે બારીના પડદા, માપ લઈને ફિટિંગ.
- 07
SS furnitureS.S. ફર્નિચર
Dining tables, kitchen trolleys, sofa sets and teapoys.ડાઇનિંગ ટેબલ, કિચન ટ્રોલી, સોફા સેટ અને ટીપોઈ.
- 08
Children's play equipmentબાળકોના રમતના સાધનો
Slides, swings and play sets for schools, societies and gardens.શાળા, સોસાયટી અને બગીચા માટે લપસણી, હીંચકા અને પ્લે સેટ.
Work & designsકામ અને ડિઝાઇન
Our workઅમારું કામ
Pick the style you like and send us the photo on WhatsApp. Tap any picture to see it bigger.તમને ગમતી ડિઝાઇન પસંદ કરો અને ફોટો WhatsApp પર મોકલો. મોટો જોવા માટે ફોટા પર ટેપ કરો.
Laser-cut panelsલેસર કટ પેનલ
Jali designsજાળી ડિઝાઇન
Choose a design for your gate, door, grill or partition. Each panel is cut in MS or SS sheet to your size. Tell us the design number on WhatsApp.ગેટ, દરવાજા, ગ્રીલ કે પાર્ટીશન માટે ડિઝાઇન પસંદ કરો. દરેક પેનલ તમારી સાઇઝ મુજબ M.S. અથવા S.S. શીટમાં કાપવામાં આવે છે. WhatsApp પર ડિઝાઇન નંબર જણાવો.
Visit or callમુલાકાત લો અથવા ફોન કરો
Contactસંપર્ક
Om FabricationJay Plaza Complex, Padmanabh Chokdi
Opp. Gruhkamal Society, Patan
Gujarat 384265 ૐ ફેબ્રીકેશન
જય પ્લાઝા, પદમનાથ ચોકડી
ગૃહકમલ સોસાયટી ની સામે, પાટણ
ગુજરાત 384265
Rakesh A. Patelરાકેશ એ. પટેલOwnerમાલિક · 98250 17324